હે સીમંધર સ્વામી
હે સીમંધર સ્વામી ભગવાન આપજો ચરણોમાં સ્થાન

દાદા સાક્ષી એ પહોંચાડું નમસ્કાર સ્વીકારજો આ ભાવ

મહાવિદેહ ક્ષેત્રે વિચરતા રે આ હાજરાહજુર ભગવાન

ધુપ દીપ ચંદન ને પુષ્પો સમર્પિત પ્રગટાવી દીવડા પાંચ

આરતી નિત્ય ઉતારીએ હે પ્રભુ ખોલજો મોક્ષના દ્વાર
ખોલજો મોક્ષના દ્વાર
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા રે આખા બ્રહ્માંડ ના ભગવાન