કષાયોના ઓછાયા વળગી અમને મોહ માયા
માની મારી કાયા અજ્ઞાનના ગુણ ગાયા
અજ્ઞાનના ગુણ ગાયા
કષાયોના ઓછાયા વળગી અમને મોહ માયા
માની મારી કાયા અજ્ઞાનના ગુણ ગાયા
અજ્ઞાનના ગુણ ગાયા
મળી જ્ઞાનીની છાયા એમના શરણે આવ્યા
એમના પ્રેમમાં ન્હાયા છૂટી ગઈ મોહમાયા
મળી જ્ઞાનીની છાયા એમના શરણે આવ્યા
એમના પ્રેમમાં ન્હાયા છૂટી ગઈ મોહમાયા
છૂટી ગઈ મોહમાયા
સૂતા તા ને જગાડ્યા કષાયો દૂર ભાગ્યા
સૂતા તા ને જગાડ્યા કષાયો દૂર ભાગ્યા
કાળાં વાદળ વિખરાયા થઈ ગ્યાં અમે સૌ ડાહ્યા
થઈ ગ્યાં અમે સૌ ડાહ્યા
જય હો દાદા ભગવાનની અદ્ભૂત કૃપા વરસાવી
જય હો દાદા ભગવાનની અદ્ભૂત કૃપા વરસાવી
જય હો દાદા ભગવાનની અદ્ભૂત કૃપા વરસાવી
જય હો દાદા ભગવાનની અદ્ભૂત કૃપા વરસાવી