ૐ ૐ
ની સા રે સા સા સા રે સા ની સા ની ધ પ ધ ની સા
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
ની સા રે સા સા સા રે સા ની સા ની ધ પ ધ ની સા
મહાવીરના નિર્વાણ પછી ૐ
મહાવીરના નિર્વાણ પછી કળિકાળ વર્ષો અઢી હજાર
અઢી હજાર
શસ્ત્રોયે છેદી શકશે નહીં વિપરીત બુદ્ધિની શેવાળ
વિપરીત બુદ્ધિની શેવાળ
મહાવીરના નિર્વાણ પછી કળિકાળ વર્ષો અઢી હજાર
શસ્ત્રોયે છેદી શકશે નહીં વિપરીત બુદ્ધિની શેવાળ
મહાવીરના નિર્વાણ પછી
જય સચ્ચિદાનંદ ૐ
જય સચ્ચિદાનંદ ૐ
છે શાસ્ત્રમાં વર્ણન ફક્ત વૃત્તિ અને બાહ્યાંતરી
વૃતિ અને બાહ્યાંતરી
છે શાસ્ત્રમાં વર્ણન ફક્ત વૃત્તિ અને બાહ્યાંતરી
તે મોક્ષ મારગ સત્ પુરુષના અંતઃકરણ આશય મહીં
જ્યાં રાગ દ્વેષ યા પાપ પુણ્ય સુટેવ કુટેવો નથી
તે મોક્ષ ખૂલ્યો ચરણ માંહી અક્રમે નિગ્રંથ અમી
મહાવીરના નિર્વાણ પછી
જય સચ્ચિદાનંદ ૐ
ૐ ૐ ૐ
ૐ ૐ ૐ
ૐ ૐ ૐ
જય સચ્ચિદાનંદ
તે મોક્ષદાતા દુષમ કાળે અ ક્રમિક પરમાત્મા
અક્રમિક પરમાત્મા
તે મોક્ષદાતા દુષમ કાળે અક્રમિક પરમાત્મા
છે વિશ્વવંદ્ય પરમ ગુરુ તે મૂર્તામૂર્તે વ્યક્ત આ
સ્વાધ્યાય પરમાર્થે રચાઈ સ્વપદ આતમ ભાવના
સ્વાધ્યાય પરમાર્થે રચાઈ સ્વપદ આતમ ભાવના
નિશ્ચયથી વંદુ આશ્રયે અરિહંત દાદા સિદ્ધિ આ
નિશ્ચયથી વંદુ આશ્રયે અરિહંત દાદા સિદ્ધિ આ
નિશ્ચયથી વંદુ આશ્રયે અરિહંત દાદા સિદ્ધિ આ
જય સચ્ચિદાનંદ