મારે જગત કલ્યાણ કરવું છે
એક કામ દાદાનું કરવું છે મારે જગત કલ્યાણ કરવું છે

પુત્રોકુમારો માતપિતાની રજાથી આવ્યા સેવક થઈ

એવું સેવાનું વ્રત લેવું છે મારે જગત કલ્યાણ કરવું છે
એક કામ દાદાનું કરવું છે મારે જગત કલ્યાણ કરવું છે
સેવા કાજે બ્રહ્મચર્ય લઈ જીવન સુધાર્યાં સમર્પીત થઈ

મારે દાદાઈ રંગે રંગાવું છે મારે જગત કલ્યાણ કરવું છે
એક કામ દાદાનું કરવું છે મારે જગત કલ્યાણ કરવું છે
દીલથી કરશું કામ કલ્યાણનું સહુના હૈયે વસી જઈશું

વીતરાગોની નાતમાં ભળવું છે મારે જગત કલ્યાણ કરવું છે