માથે સીમંધર સ્વામીને લઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા
ઓ વ્હાલા વ્હાલા સ્વામી મારા મુજને બહુ વ્હાલા હો વ્હાલા

હસતું મુખડું આંખો બોલતી જોઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા

માથે મુગટ કાને કુંડળ જોઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા

ખીલતી કળીઓનો શોભે હાર જોઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા

વીતરાગી મુદ્રા આકર્ષે જોઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા

સ્વામી પાસે અમે જવાના જોઈ હરખે હરખે નાચ્યા રે આનંદમાં હો સ્વામી મારા મુજને બહુ વ્હાલા
ઓ વ્હાલા વ્હાલા સ્વામી મારા મુજને બહુ વ્હાલા ઓ વ્હાલા