હે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા માયા લગાડી રે
એણે મને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે
એ રાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હે માખણ નો ચોર મારો નંદ જી નો લાલ છે
એણે મને માયા માયા લગાડી રે
એણે મને માયા લગાડી રે